33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

ફક્ત બાળકો માટે છેલ્લા 28 વર્ષથી ગરબા

વડોદરા માંજલપુરના જાણીતા બાળકો ના અને ફક્ત બાળકો માટે જાણીતા એવા છેલ્લા 28 વર્ષથી સતત ગરબા જેમ કે અલવિયા બલૈયા બાળકો માટે ગરબા નું આયોજન કરતું આવ્યું છે જ્યારે ગઈકાલે બીજા દિવસે અલ્યા બલયા પંચશીલ ગ્રાઉન્ડ ખાતે ગરબામાં મોટી સંખ્યામાં બાળકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અને ખૂબ જ ઉલ્લાસ ભર્યો મા હોય જોવામાં આવ્યો હતો

Related posts

શહેરમાં અનંત ચતુર્દશીએ ચાલુ વર્ષે 12 હજાર જેટલી ગણેશ પ્રતિમાનું 8 કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું

admin

ઐતિહાસીક સયાજીબાગ ઝૂમાં આશરો લેતા પ્રાણી-પક્ષીઓ માટે તાપણાની વિશેષ વ્યવસ્થા કરાઇ

admin

છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment