પાંચ દિવસ ઉપવાસ કરી ગૌરી માતાને રિઝવવાનો પ્રયાસ કરતી કુવારીકાઓએ ગૌરી વ્રત કરી ગોરો માતાની પૂજા અર્ચના કરવાનો લાવો લેતા હોય છે
આજરોજ વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર સંગીતાબેન ચોકસી દ્વારા મા સરસ્વતી પ્રાથમિક શાળાના બાળકીઓને મહેદી સ્પર્ધા અને અપવાસ કરતી દીકરીઓને ફરાર ફૂડનું વિતરણ કરવામાં આવ્યું
યુવા સાંસદ ડો હેમાંગ જોશી મેંહદી સ્પર્ધા માં ભાગ લીધેલ દિકરો ને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા
આ પ્રસંગે વડોદરા શહેરના યુવા સંસદ હેમાંગભાઈ જોશી .. કોર્પોરેટર નરવીરસિંહ બાપુ… કોર્પોરેટરમહાલક્ષ્મી બેન..નગર શિક્ષણ સભ્ય વિજય ભાઈ.. શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

