40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

આગામી ગણેશવિસર્જન અને ઈદ એ મિલાદ ના તેહવારોને ધ્યાને લઇ વડોદરાગ્રામ્ય પોલીસના એસપીની અધ્યક્ષતામાં ફૂટપેટ્રોલિંગ કર્યું

આગામી તેહવારોને અનુલક્ષી વડોદરા ગ્રામ્યપોલીસએ ફૂટપેટ્રોલિંગ કર્યું

આગામી ગણેશવિસર્જન અને ઈદ એ મિલાદ ના તેહવારોને ધ્યાને લઇ વડોદરાગ્રામ્ય પોલીસના એસપીની અધ્યક્ષતામાં ફૂટપેટ્રોલિંગ કર્યું

હાલમાં ગણેશઉત્સવ અને ઈદ એ મિલાદ ની ઉજવણી ચાલી રહીછે અને આગામી ગણેશવિસર્જન અને ઈદ એ મિલાદ ના ઝુલુસ યોજાવા ના હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોઈ અ ઇચ્છનીય ઘટના ન બને તેની તકેદારી ના ભાગરૂપે વડોદરાગ્રામ્ય પોલીસના એસ,પી. સુશીલ અગ્રવાલ ની અધ્યક્ષતા માં વડોદરાગ્રામ્ય પોલીસ ની એસ,ઓ,જી,પી,આઈ,ચાવડા. એલ,સી,બી,પી,આઈ.સીસોદીયા.એજન્સીઓના અધિકારીઓ વડોદરાગ્રામ્યપોલીસ ના નાયબપોલીસઅધિક્ષક મિલન મોદી. સ્થાનિકપોલીસ મથકના પી આઈ કે,જે,ચોવ્હાણ સહિત પીએસઆઇ પોલીસ કર્મીઓ એ સાવલી નગરના મુખ્યમાર્ગો સંવેદનશીલવિસ્તરો અને ગણેશ વિસર્જન સ્થળ નું ફૂટપેટ્રોલીંગ કરી નિરીક્ષણ અનેસમીક્ષા કરી હતી અને એસ,પી સાહેબ એ સ્થાનિકપોલીસ ને જરૂરી સૂચનો કર્યાહતાં

Related posts

દાંડિયા બજાર આઇસર ટેમ્પો અને એકટીવા ચાલકનો થયો અકસ્માત જેમાં એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ

admin

પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજી નો નાવ મનોરથ તથા જળ વિહારનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો

admin

૩૧ ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ અકોટા સોલાર બ્રિજ પાસે દારૂડિયા પકડવા માટે નવી તરકીબ અપનાવી…

admin

Leave a Comment