33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા અમરનાથ યાત્રીઓ માટે અનાજ રવાના

દર વર્ષે જુલાઈ મહિનામાં બાબા અમરનાથ ની યાત્રા ની શરૂઆત થતી હોય છે જેની રાહ સમગ્ર લોકો જોતા હોય છે ત્યારે આ વર્ષે 29 જૂનથી તે યાત્રાની શરૂઆત થનાર છે તે યાત્રામાં લાખો ભક્તો બાબા ભોલેનાથના દર્શન માટે જતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જ્યારે લોકો જતા હોય ત્યારે તેમના ભોજન માટે ઘણા ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરા ના વાઘોડિયા રોડ પર આવેલ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ આગામી એક મહિના માટે યાત્રીઓને પૂરતું ભોજન મળે તે માટે અનાજ રવાના થયું જેનું પૂજન ઇસ્કોન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું અને ટ્રક રવાના કરાયો

Related posts

કોઈ વાતને લઈને ઝગડો થતાં મારમારી લાકડુ માથાના પાછળના ભાગે વાગી જતાં ઘટના સ્થળે મોત

admin

ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂ.2 લાખની ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ

admin

હીટ એન્ડ રનના બનાવોની ઘટનામ 19 વર્ષીય વિનયકુમાર રોહિતને અડફેટે લીધો હતો અને 2 દિવસ માં અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે વિનયકુમાર રોહિતને મોતને ઘાટ ઉતારનાર ને સેલવાસ થી ઝડપી પાડયો

admin

Leave a Comment