37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

હરિપુરા, વદેસિયા, બોતીયાકુંવા, બોતીયાકુંવા વસાહત આમ ચાર ગામનો વિજ પાવર શરૂ ન થતા 100 ગ્રામજનો સુત્રોચાર કરી હેલ્પરો સાથે તૂ તૂ મેમે કરી

વરસાદમા ત્રણ વિજ પોલ પડ્યા હોય… ચાર દિવસ વિતે હજુ ચાર ગામમા અંધારપટ છવાયું હોય વિજ ગ્રાહકોમા રોષ

એકબાજુ વરસાદ બીજી બાજુ મચ્છરો નો ત્રાસ હોય ગ્રામજનો રોષે ભરાયા

હેલ્પરો ફોન ઉપાડતા ન હોય વિજ ગ્રાહકોમાં રોષ

Related posts

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં આઠ ટ્રકો અને 20 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે દિપક ફાઉન્ડેશન દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

admin

સુરક્ષા સેતુ અંતર્ગત વિધાર્થીની બહેનોને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવી

admin

Leave a Comment