જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે
હનુમાન જયંતી હનુમાન જયંતી નિમિત્તે જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલી નું આયોજન કરવામાં આવ્યો હતું. આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ ચાર રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને હનુમાન જયંતિનું મહાપ્રસાદી નું આયોજન કરવા માં આવે છે.