27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

તરસાલી વિસ્તારમાં દબાણ તોડવા મુદ્દે ભારે ઘર્ષણ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. પાલિકા નું કહેવું છે કે અગાઉ મકાનો જર્જરીત હોય ખાલી કરવા માટે નોટિસ પાઠવી છે. તો બીજી તરફ પાલિકા અચાનક મકાનો તોડવા માટે આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો પ્રશાસન વિરુદ્ધ નારાજગી દર્શાવી રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યા હતા. મૂડી રાત સુધી પાલિકા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે.

Related posts

ડભોઇ તાલુકા મધ્યાહન ભોજન સંચાલકો રસોઈયા દ્વારા વાનગી સ્પર્ધા યોજાઇ

admin

વડોદરાના જામ્બુવા જી.ઈ.બી. કટ પાસે રોંગ સાઇડ આવતાં બાઈક ચાલકનું અકસ્માતમાં મોત

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા રસ્તાના કામો મુદ્દે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

admin

Leave a Comment