શહેરના હેરિટેજ વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી કામગીરી સંદર્ભે લોકોને હેરિટેજ વારસાની જાણકારી મળી રહે અને પ્રવાસીઓ પણ આકર્ષાય તે માટે શહેરમાં આવેલા હેરિટેજ સ્થળોની ઓળખ અને ઐતિહાસિક માહિતી મળે તે સંદર્ભે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦થી વધુ લોકો જોડાયા હતા આ હેરિટેજ વોક માં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, સ્થાનિક નગર સેવકો સાથે બાળકો પણ જોડાયા હતા. હેરિટેજ સ્થળ ઉપર સાઈનેજિસ મૂકીને તેના પર સ્થળની વિગતો અને તેનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું હતું. આ હેરિટેજ વોક કોઠી કચેરી, મહારાજા જયસિંહરાવ પુસ્તકાલય, રેકોર્ડ રૂમ -રેકોર્ડ ટાવર આર્કાઇવ્ઝ -કોઠી -સૂર્યનારાયણ મંદિર -તંબવેકર વાડા -મુઝુમદાર વાડા -ભાસ્કર વિઠ્ઠલ વાડા -Manekrao Vyayam Shala -કલા ભુવન -મહર્ષિ અરવિંદ નિવાસ ખાતે સમાપ્ત થઈ હતી. વધુ માં ડો. શ્રીનિવાસ પી. સોલાપુરકરએ જણાવ્યું કે

