27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા

ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ત્યારે, કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો.

ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ગંગોત્રી યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા છે.ત્યારે,પ્રથમ દિવસે 8 હાજરથી વધુ ભક્તો પહોંચ્યા હતા. ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા બુધવારે અક્ષય તૃતીયાના અવસર પર ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવાની સાથે શરૂ થઈ હતી. પહેલા દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ ગંગોત્રી અને લગભગ 3000 ભક્તોએ યમનોત્રીના દર્શન કર્યા હતા. કેદારનાથ ધામના દરવાજા બે મહિના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથના દરવાજા ચાર મહિના રોજ ખુલશે શિયાળામાં આ ચાર મંદિરો છ મહિના બંધ રહે છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ત્યારે, કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો.આ અંગે વધુ માહિતી સ્વેજલ વ્યાસે આપી હતી.

Related posts

નંબર પ્લેટ વગર કાળા કાચ સાથે ફરતી આ ગાડી ઉપર કાર્યવાહી કરશે વડોદરા ટ્રાફિક પોલીસ ?

admin

ડભોઈ ભાજપ દ્વારા ‘સદસ્યતા અભિયાન- ૨૦૨૪’ કાર્યશાળાનું આયોજન

admin

સયાજીગંજ પોલીસ દ્વારા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે

admin

Leave a Comment