Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નો પાર્કિંગ ઝોન માં હશે જો આપનું વાહન તો થશે ‘ટો’

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇન્ફોર્સમેન્ટ માટે “નો પાર્કિંગ ઝોનમાં” પાર્ક થતા ટુ વ્હીલર વાહનો અને કાર સામે કાર્યવાહી કરવા માટે સાત જેટલા ટોઈંગ વાહન કાર્યરત કરવામાં આવ્યા છે. આથી જો હવેથી વડોદરા વાસીઓ જો રોંગ સાઈડ પર વાહન પાર્ક કરશે તો ગાડી ‘ટો’ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છ મહિના બાદ ટોઇંગ વાહનની ફરી એક વાર શરૂઆત કરવામાં આવી છે. જો કે હવે આ ટોઈંગ વાહન સીસીટીવી કેમેરા સાથે સ્માર્ટ બન્યું છે. ઉપરાંત એક એએસઆઈ તથા ટ્રાફિક જવાન બોડી ઓન કેમેરા સાથે પણ સજ્જ રહેશે.

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે ‘શિવજી કી સવારી’ કાર્યક્રમ અંગે ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ

admin

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણી-પક્ષીઓને ઠંડક માટે ખાસ વ્યવસ્થા

admin

Leave a Comment