35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ભરુચ જિલ્લોવાલીયા

વાલિયાના ડહેલી ગામે આદિવાસીઓ પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા

ચોમાસામાં ગામમાં મૃત્યુ સમયે કિમ નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા જવાની પડતી ફરજ સરપંચથી લઈ ધારાસભ્ય સુધીને આ હાડમારી અંગે અનેક રજૂઆતો છતાં વિકાસ માટે સૌ કોઈ નિરુત્સાહી ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાં હજી પણ વિકાસ પોહચ્યો નથી. અહીં ચોમાસાની મૌસમમાં ડહેલી ગામના લોકોનો કીમ નદીના ધસમસતા પ્રવાહમાંથી નનામી લઈ જવાની ફરજ પડી રહી છે.વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલીયાને અભાવે ધસમસતા કિમ નદીના પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા છે.

Related posts

વાગરાના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ

admin

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજ્યાં

admin

ભરૂચના રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા ચકચાર, જીવદયા પ્રેમીઓએ કર્યું સફળ રેસ્ક્યુ કરાયું

admin

Leave a Comment