43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા લોકોના ઘરોમાં કચરાના ઢગલા

વડોદરા વોર્ડ નંબર 13માં આવેલ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી અનિયમિત આવતા કોંગી નેતા બાળુ સુર્વે એ કોન્ટ્રાક્ટર ને દંડ કરવો જોઈએ…

વડોદરા શહેર ઇલેક્ટ્રોન નંબર 13 માં આવેલ ગનુ બકરી નો ખાંચો માં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા ની ગાડી ન આવતા લોકોના ઘરોમાં કચરા ના ઢગલા થવાથી સ્થાનિક લોકોએ કોંગી નેતા બાબુભાઈ સુર્વે ને જાણ કરતા બાબુભાઈ સુર્વે વિસ્તારમાં પહોંચી ગયા અને ત્યાંના લોકોની સમસ્યા જાણી હતી ત્યારે ચાણકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા ની ગાડી ની આવતા લોકોને હાલકી વેઠવી પડી રહી છે. આ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન લોકોને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે અને કચરાની લારીમાં કચરો ન નાખવા માટે સફાઈ કર્મચારી કહેતા તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાંચ દિવસનો કચરો અમે ક્યાં નાખે કચરાના કારણે દુર્ગંધ પણ પ્રસરી રહી છે. કોંગી નેતા બાબુભાઈ સુર્વે એ જણાવ્યું કે

Related posts

ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આપના કર્તાઓની અટકાયત

admin

શ્રીરંગ રાજેશ આયરે દ્વારા માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને અનાજ કીટનું વિતરણ

admin

ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ની ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment