Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ ચૌખંડી સુધી રેલી નું આયોજન

વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ, ચૌખંડી સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું , બ્રહ્મેશ્વર યુવક મંડળ, ચોખંડી ના શ્રી પ્રતીક પંચાલ સહિત યુવકો, ગો રક્ષા સમિતિ, પ્રતાપનગર (વડોદરા) ના અગ્રણી શ્રી સત્યમ શર્મા, મહિલા સુરક્ષા સમિતિ ગુજરાત ના પ્રમુખ એડવોકેટ શોભનાબેન રાવલ, એમ જી રોડ સ્થિત રણછોડજી મંદિર ના પૂજારી શ્રી મધુસૂદન જી દવે, તેમજ અન્ય ગો ભક્ત અને મહાનુભાવો એ પણ ભાગ લીધો સાથે ગોમાતા ને રાષ્ટ્ર માતા ઘોષિત કરાવવા માટે જે શંકાચાર્યજી ના નેતૃત્વ માં આંદોલન ચાલી રહ્યું છે એમાં સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્ય માં સમ્મિલિત થવા કટિબદ્ધ થયા.

Related posts

હિમોફીલિયા સોસાયટી વડોદરા ચેપ્ટરની 25મી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા અમરનાથ યાત્રીઓ માટે અનાજ રવાના

admin

સી. કે. શાહ વિજાપુરવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્રારા B.vocin Banking, Financial Services & Insuranceની શરૂઆત

admin

Leave a Comment