Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી….

રાજ મહેલ રોડ ખાતે આવેલ ખાડિયા પોળ નંબર 2 માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી એ રોડ આજે જોઈ શકો આખો રોડ બેસી ગયો છે આવું કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન ગેર વ્યાજબી છે કોઈ જાતનું તંત્ર દ્વારા નિરીક્ષણ કે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવતી નથી જેને લઈને વડોદરા શહેરમાં ભુવા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે .

પાલિકા તંત્રના અધિકારીઓ ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરી વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે પ્રજા વળતર પેટે ટેક્સ ચૂકી રહી છે જેના સામે પ્રજાને યોગ્ય સુવિધાઓ મળતી નથી ત્યારે આજે ફરી એક વખત ભુવો પડતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગર સેવક બાળું ભાઈ સુર્વે એ પાલિકા તંત્ર ના અધિકારીઓ એ કરેલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કે હલકી કક્ષાનો મટીરીયલ વાપરે કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને આવા ભુવા પડી રહ્યા છે વધુમાં વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવા કે જણાવ્યું કે

Related posts

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલા બાદ સારવાર દરમિયાન મોત

admin

એસ એસ જી હોસ્પિટલના રુકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તન મામલો

admin

વડોદરા શહેરમાં મંદિર તોડવાની નોટિસ ના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદન પત્ર આપ્યું

admin

Leave a Comment