43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલા બાદ સારવાર દરમિયાન મોત

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પર હુમલા બાદ સારવાર દરમિયાન નિપજ્યુ મોત..

ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ..

કુખ્યાત આરોપી બાબર એ ઘટનાને અંજામ આપ્યો..

સયાજી હોસ્પિટલ પોલીસ છાવણી માં ફેરવાયુ,DCP,ACP કક્ષા અધિકારીઓ SSG પહોંચ્યા..

ભાજપના નેતાઓ પહોંચ્યા SSG હોસ્પિટલ.. સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયાં..

Related posts

એસ.સી.એસ.ટી.ના વિદ્યાર્થીઓ ને સ્કોલર શિપ ન મળતા એ.બી.વી.પી. દ્વારા ફતેગંજ વિસ્તાર માં ચકકાજામ

admin

વડોદરા લેબર કમિશનર કચેરી ખાતે પાદરા તાલુકાના કરખડી ગામ પાસે આવેલ મયુર ડાયકેમ કંપની વિરુદ્ધ અરજી

admin

સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઘાસવાળી સ્મશાને ઓચિનથી મુલાકાતે પહોંચ્યા

admin

Leave a Comment