Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાંથી ૨ વર્ષ માટે તડીપાર કરેલ ઇસમ અવાર નવાર શહેરમા પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

વડોદરા શહેરમાંથી ૦૨ વર્ષ માટે તડીપાર કરેલ ઇસમ હિતેશભાઇ જયંતિભાઇ રાણાને અવાર નવાર વડોદરા શહેરમા પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

વડોદરા શહેરમાં સતત વોચ તપાસમાં રહી આ હદપાર કરેલ ઇસમ વગર પરવાનગીએ વડોદરા શહેરમાં આવેલાનું જણાઇ આવેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એસ.ઓ.જી.

આજરોજ એસ.ઓ.જી. ટીમના માણસો શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ મહેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ” હિતેશ જયંતી રાણા રહે, છાણી ગામ કબીર મંદીર પાસે, વડોદરા શહેર નાઓને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોવા છતા તે છાણી ગામ કબીર મંદીર પાસે ઉભો છે* જે હકીકત આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધીકૃત અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ ? બાબતે પૂછતા નહિ હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમે પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી મડીવીઝન “ઇ” શ્રી.સા.કમી.પો., વડોદરા શહેર નાઓની કચેરી ગુપ્ત ક્રમાંક ૨૬.તા ૨૦૨૩/૦૩ ના હુકમ ૨૦૨૩/૦૪/આધારે ૦૨ વર્ષ માટે તડીપાર કરેલ જે હુકમનો ભંગ કરેલ હોય સદરી ઇસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 17 વિકાસકાર્યોને મંજૂરી

admin

વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓની ચોથા દિવસે પણ ધારણા યથાવત

admin

અટલાદરા વિસ્તારમાં બનેલ બનવા ને લઈ ટ્રાન્સઝેન્ડરને લાફો મારતા વિવાદ થયો હતો જેને લઈને આજે ટ્રાન્સઝેન્ડરો પોલીસ ભવન ભેગા મળીનેPSIને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી

admin

Leave a Comment