Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આશરે 10 થી 15 દિવસથી એક મોટો ભુવો પડ્યો છે પરંતુ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

માંજલપુર પંચેલ ગ્રાઉન્ડ પાસે આવેલ પંચશીલ સ્કૂલ પાસે છેલ્લા આશરે 10 થી 15 દિવસથી એક મોટો ભુવો પડ્યો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઇને આજે વિસ્તારના સામાજિક આગેવાન વિજય બુમબડીયા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે પછી તંત્ર જાગશે કારણકે આજુબાજુમાં સ્કૂલ આવી છે અને કોઈ દુર્ઘટના ના બને તે માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી મીડિયા સમક્ષ કરી હતી

Related posts

વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર : SIR અંતર્ગત ડિમોલિશન વિસ્તારના મતદારોના હિત જાળવવા રજૂઆત

admin

સંગીત વાદ્યોની સંભાળ અને રિપેર માટે વિશિષ્ટ વર્કશોપ “માસ્ટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેર: રિપેર એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ”

admin

ઉભરાતી ગટરોથી ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારના લોકો ત્રાહિમામ

admin

Leave a Comment