Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કારેલીબાગ આમ્રપાલી અકસ્માત: હેમાલી પટેલની યાદમાં કાછિયા પટેલ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી વિસ્તારમાં થયેલા અકસ્માતમાં હેમાલી પટેલનું દુખદ અવસાન થયું હતું. તેમના અકાળ અવસાનથી સમગ્ર સમાજ શોકમાં છે.

શ્રદ્ધાંજલિરૂપે, કાછિયા પટેલ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ માર્ચ દરમિયાન હેમાલી પટેલની યાદમાં મૌન પાળવામાં આવ્યું અને દુર્ઘટનાના પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી.

Related posts

વિજયા દશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્રારા પ્રતાપ નગર હેડ કોટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો…

admin

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રાજસ્થાની કુલ્ફીની દુકાનમાં લાગી આગ

admin

અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળનાર છે જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું

admin

Leave a Comment