Genius Daily News
Uncategorized

વડોદરા પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ખાનગી હોસ્પિટલ બોટ વસાવાની શરૂઆત થઈ

વડોદરા પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ખાનગી હોસ્પિટલ બોટ વસાવાની શરૂઆત થઈ ચૂકી છે તે પ્રકારે લોકો પ્રત્યે પૂરના બાબતને લઈને જે ભારે આક્રોશ જોવા મળ્યું હતું. જેને લઇને આવે દર્દીના સુરક્ષણને લઈ વોટ વસાવાની શરૂઆત થઈ ચૂકી છે ખૂબ જ ગંભીર વાત કહી શકાય કેમ કે જે પ્રકારે વડોદરા શહેરમાં દર પાંચ વર્ષે પૂરની પરિસ્થિતિ ઉભી થતી હોય છે જેને લઇને તંત્ર દ્વારા પણ જાતે જ તકેદારી રૂપે બોટ વસાવાની વાત બહાર ઇન્ટરવ્યૂના માધ્યમથી કહેવામાં આવ્યું હતું જેનું અમલીકરણ હવે લોકો કરવા લાગ્યા છે.
આજ હોસ્પિટલના એક દર્દી પૂર્ણ સમયે ટ્રેક્ટરના માધ્યમથી તેમને બચાવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલના તંત્ર દ્વારા બોટ ખરીદી લેવાયો છે

Related posts

Cotes décortiquées Mond Casino

admin

સોમાતળાવ બ્રીજ પાસે જાહેરમાં ગ્રાહકો પાસેથી મોબાઇલ ફોન પર આંકડાઓ મેળવી રૂપીયા ઉઘરાવી આંકડાનો હારજીતનો જુગાર રમાડતા ઇસમને આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

સિનિયર સિટીઝન માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ બરોડા દ્વારા ગીત ગુંજન તેરે નામ સે કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment