40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી અને ઢોકલીયા વિસાતારમાં લાઈટ ના ધાંધિયા

બોડેલી MGVCL ની કચેરી ઉપર મોટી સંખ્યામાં લોકો એ મચાવ્યો હંગામો,

છેલ્લા ચાર દિવસ થી રાત્રિ ના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો માં આક્રોશ,

રાત્રિ ના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતા અનેક સોસાયટીના લોકો વીજ કંપની પર પહોંચ્યા,

રજૂઆત કરવા આવેલા લોકો ને અધિકારી ના મળતા લોકો વિફરિયા,

જે વિસ્તાર માં વીજ પુરવઠો ચાલુ હતો તે વિસ્તાર માં પણ લોકો એ જાતે વીજપુરવઠો બંધ કરી દઈ વિરોધ દર્શાવ્યો,

બોડેલી પોલીસને બોલાવવા ની પડી ફરજ,

MGVCL હાય હાય ના નારા લોકો એ લગાવ્યા,

મોડી રાત્રી સુધી રહીશો એ મચાવ્યો હતો હંગામો.

Related posts

કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ભેંસાવહી ગામે રાત્રિસભા યોજાઇ

admin

કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

admin

મોટર સાયકલ ચોરીના કુલ-૧૧ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment