31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુરત રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન પરથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી જનાર ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

વડોદરા રેલ્વે યુનિટમાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ઉપર વોય/પેટ્રોલીંગમાં હાજર હતા. તે વખતે કલાક: ૧૫/૦૦ વાગે સુરત રેલ્વે સ્ટેશન પ્લે.નં.૦૩ ઉપર આવેલ ટ્રેન નંબર.૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનના આગળના જનરલ કોચ ઉપર થી એક મહિલા પેસેન્જરના મો.ફોનની ચોરી કરી ભાગી જનાર ઇસમને આસી. સબ ઇન્સ્પેકટર લાલાભાઇ કોયાભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ વાડિયાભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે પકડી આરોપી નામે સુભાષ જીવણલાલ જાતે- નિનામા ઉ.વ.૨૦ ધંધો- કેટરસનો રહે હાલ, લલીતાનાકા જન્નતની રૂમમાં લલીતા વેડરોડ સુરત. મુળ ગામ- નાદીયા પોસ્ટ, નાપલા તા.છોટી સરવન જી.બાંસવાડા રાજસ્થાનવાળાની પાસેથી એક સ્કાય બ્લ્યુ કલરનો રીયલમી કંપનીનો કિ.રૂ.૨૦,૦૦૦/- ની મત્તાનો મો.ફોન કબજે કરી ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવ્યો

Related posts

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષ સ્થાને બે અગત્યની બેઠકો મળવા પામી હતી

admin

એન કે આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે એક્ઝિબિશન યોજાયું…

admin

ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ડભોઇ તાલુકાના અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ

admin

Leave a Comment