43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહા ભંડારાનું આયોજન

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહા ભંડારાનું આયોજન કરવામાં હોય છે ત્યારે આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઈબાબાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું…..

વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલ સાઈનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સાઇબાબા ની પ્રસાદી નું આયોજન કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભંડારા પૂર્વે શ્રી સાઈબાબા ની આરતી કરવામાં આવી હતી સાથે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને આરતી કર્યા બાદ મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ હજારથી વધુ સાંઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો… 20 જાન્યુઆરી એટલે સાઈબાબા નો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે છેલ્લા 21 વર્ષથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે

Related posts

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ખાતે આજે 5મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિન”ની ઉજવણી કરવામાં આવી.

admin

સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વરસાદ માપક યંત્ર રામભરોસે; તંત્રની ઘોર બેદરકારી

admin

નવરાત્રી પર્વ નિમિતે ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

admin

Leave a Comment