Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મેલડી માતા યુવક મંડળ દ્વારા મેલડી માતાનો હવન અને મહા પ્રસાદીનું આયોજન

મારી માં મેલડી આશીર્વાદથી થતો સુવર્ણ ભંડારો

મેલડી માતા યુવક મંડળ દ્વારા વૈશાખ સુદ બીજા દિવસ નિમિતે મેલડી માતાનો હવન અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું….

ઉપલા ફળિયા પથ્થર ગેટ વિસ્તારમાં આવેલ મેલડી માતા યુવક મંડળ દ્વારા સતત પાંચ વર્ષ હવન અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું જેમાં પોળ ના ભાઈઓ અને બહેનોના સાથ સહયોગથી આ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેલડી માતાની મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો હાજર રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો આ મહા પ્રસાદી ન આયોજનમાં પોળ ની તમામ બહેનોએ સાથે સ્વયંસેવકો એ ખૂબ જ સારી સેવા આપવામાં આવી હતી.
માઈ ભગતો પ્રસાદીનો બગાડ ન કરે ત્યાંથી માટે લાઉડસ્પીકર માં જાહેરાત કરવામાં આવી હતી મેલડીના ભંડારામાં હાજરીની સંખ્યામાં માઇ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને મેલડી માતાના દર્શન કરી ધ્યનયતા અનુભવી હતી.

Related posts

વડોદરાના તરસાલી થી વડદલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ

admin

એમ.એસ.યુનિવર્સિટી વિદ્યાર્થિનીનું કેનવાસ પર કામ કરતી વખતે સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા મોત

admin

વડોદરા શહેરમાં અકાળે મૃત્યુ પામનાર શ્વાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment