Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મકરપુરા GIDCમાંથી પસાર થતી વરસાદી કાંસની સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આગામી વરસાદને લઈને પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરી છે.ત્યારે મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસની સફાઈમાં ઉદાસીનતા મામલે મ્યુનિસિપલ કમિશનરે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

વડોદરા શહેરમાં પાલિકા દ્વારા મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી કાંસની સફાઈમાં ઉદાસીનતા જોવા મળી છે. ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે જો કાંસ જીઆઇડીસીમાંથી પસાર થતી હશે તો જીઆઇડીસી સાથે વાત કરીને કામગીરી કરીશું. કોર્પોરેશનની હદમાં હશે તો એન્જિનિયરને મોકલી તપાસ કરાવીશું દોષિત અથવા કેમિકલ યુક્ત પાણી છોડાય તેવા સંજોગોમાં પગલાં ભરવાની બાંહેધરી આપી હતી. મનીષભાઈ કમિશનર અને અરુણ મહેશ બાબુ ટૂંક સમયમાં આ મામલે કાચની મુલાકાત પણ લઈ શકે છે.

Related posts

સંસ્કારી નગરીમાં મોન્સૂન દ ડિઝાઇનર શોપે વડોદરામાં તેના ફ્લેગશિપ સ્ટોરનો શુભારંભ કર્યો

admin

વડોદરા શહેરમાં UTT રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું

admin

શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે 13 વીજ મીટર સળગી ઉઠ્યા

admin

Leave a Comment