37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા પંદર વર્ષ થી નાસતો ફરતો હત્યાનો આરોપી તેલાંગણાથી ઝડપાયો

રણોલી રેલવે ક્વાટસ્ પાસે ઝુપડા માં રહેતી ગીતા ગોડસે સાથે બોલાચાલી ઝગડા નાં કારણે કેરોસીન નાખી ને સળગાવી ને પતિ નાશી છૂટ્યો હતો જેને વર્ષો બાદ જવાહર નગર પોલીસે તેલંગાણા નાં નાલા ગોંડા ગામે થી ઝડપી પાડયો હતો

વડોદરા શહેર નજીક નાં રણોલી ગામ સ્થિત રણોલી રેલવે સ્ટેશન પાસે નાં ઝૂપડા માં લક્ષમણ ઉર્ફે રાજુ ઐયલ ગોડસે તેની પત્ની ગીતા ગોડસે સાથે રહેતો હતો ત્યારે વર્ષ 2010 નાંફેબ્રુઆરી માસ મા લક્ષમણ ની તેની પત્ની સાથે બોલાચાલી ઝગડો થતા ઉશ્કેરાયેલા પતિ લક્ષ્મણે નજીક પડેલ કેરોસીન પત્ની ગીતા પર છાંટી ને સળગાવી દીધી હતી.ગંભીર રીતે દાઝી જતા તેનેસારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયો હતો બાદ માં તેના સસરા ને જાણકરી ને વડોદરા શહેર માંથી અજ્ઞાતસ્થળેનાશીછૂટ્યોહતો .જ્યાંજવાહર નગરપોલીસેપતિલક્ષમણ ઉર્ફે રાજુ ગોડસે વિરૂદ્ધ હત્યા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .પરંતુહત્યારો પતિ લક્ષમણ પોલીસ પકડ થી દુર હતો.છેલ્લા પંદર વર્ષ થી પોલીસ ની આંખ માં ધૂળ ઝોંખી ને દક્ષિણભારતનાંતેલંગાણા નાંનાલા ગોંડા માં પોલીસ થીલપાઈછુપાઈ ને રહેતો હતો જેની જાણ જવાહર નગર પોલીસ મથક નાં પોલીસઇન્સ્પેક્ટર.જે.એન પરમાર ને થતાં હત્યારા પતિ ને ઝડપી પાડવા માટે પોલીસ ની ટીમ ને તેલાંગણા નાં નાલા ગોંડા મોકલી આપી હતી જયાં જવાહર નગર પોલીસ ને હત્યારા લક્ષ્મણ ઉર્ફે રાજુ ગોડસે ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.પોલીસ હત્યારા પતિ લક્ષમણ ને વડોદરા લાવી ને વધુ તપાસ હાથ ધરી છે

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બનેલ હિટ એન્ડ રન કેસમાં આરોપી ધ્રુવ પટેલ ઝડપાયો

admin

રાંધણ ગેસમાં 50 રૂપિયાના વધારા બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

admin

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment