વળી પર્વ હંમેશા આનંદ અને મિત્રોનો તહેવાર રહ્યો છે રંગ અને મીઠાશ આ તહેવાર આપણા સમાજમાં એકતા અને સુખ સમૃદ્ધિ પ્રતીક છે ત્યારે કેટલાક સ્થળોએ ખાસ કરીને પરંપરાગત અને આરોગ્ય પદ પદ્ધતિઓ આપનાથી સંસ્થા અને વ્યક્તિઓ હોળી પર્વ પર ધાણી ખજૂર ચણા ફરસાણ અને બુંદી વિતરણ કરતા હોય છે ત્યારે વડોદરા શહેર મુસ્કાન ગ્રુપ દ્વારા અકોટા વિસ્તારમાપરિવારને શ્રમ પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું.મુસ્કાન ગ્રુપના તમામ સભ્યો ના સાથ સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્કાન ગ્રુપના સભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સ્લમ વિસ્તારના બાળકોને ધાણી ખજૂર ચના અને બુંદી વિતરણ કરવામાં આવી હતી

