33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આગામી નાણાકીય વર્ષ 2025 26 અંદાજપત્ર રજુ કરતા સંકલન અને તૈયારીઓ નો અભાવ જોવા મળ્યો…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ 25 26 અંદાજપત્ર માં શાળા રમતોત્સવ અને બાળ મેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1.14 કરોડ નો વધારો કરવામાં આવ્યો જેમાં બાળકોને ચોપડા, બુટ, સ્કૂલ બેગ, નવીન શિક્ષકો ની ભરતી, શાળા માં રીપેરીંગ કામકાજ, અને બાળકોમાં પ્રોત્સાહન વધે સાથે બાળ મેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી સાથે આગામી સમિતિ કક્ષા ના રમતોત્સવ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે જે નાણાકીય વર્ષ 2025 26 અંદાજપત્ર રજુ કરતા સમયે શિક્ષણ સમિતિ ના ચેરમેન અને સમિતિ ના સભ્યો દ્વારા તૈયારીઓ નો અભાવ જોવા મળ્યો સાથે જ રમતોત્સવ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળે એ હેતુ થી રોકડ ઇનામ સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ આપવામાં આવશે અને આગામી સમયમાં બાલ વાટિકા ની સાથે સાથે ધોરણ પના વિદ્યાર્થીઓ પન શેશનિક કીટ સાથે આધુનિક સુવિધાઓ ઉપરાંત જર્જરિત અવસ્થામાં શાળા ને રીપેરીંગ કલરકામ, પ્રાધાન્ય આપવામાં આવે તે માટે 1.14 કરોડ નો વધારો કરવામાં આવ્યો

Related posts

ડભોઇ તાલુકામાં ‘સફેદ રેતી’નો કાળો કારોબાર ઝડપાયો: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

admin

પોલીસ પર મારપીટના આક્ષેપનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરને લેખિત અરજી આપી નિષ્પક્ષ તપાસની માંગ

admin

વડોદરાના સાવલી તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ધારાસભ્યે કૃષિમંત્રીને પત્ર લખ્યો

admin

Leave a Comment