Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી કન્યા શાળા પાછળ રહેતા પરિવારને પગદંડી રસ્તો ના આપતા પેટ્રોલ છાંટીને સળગી ગયો

નસવાડી પોલીસ સ્ટેશનમાં રસ્તાના અભાવે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી,

પેટ્રોલ છાંટી સળગનાર બાબુભાઈ ચીમનભાઈ નાઈ ધંધો કરતા હતા. અને 30 વર્ષથી કન્યા શાળાની પાછળ રહેતા હતા,

જ્યારે પગદંડી રસ્તો આપવા માટે સ્કૂલના પ્રિન્સીપાલને તેમજ બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાકટરને વારંવાર વિનંતી કરવા છતાંય રસ્તો ના આપીને કન્યા શાળા નું બિલ્ડિંગ બનાવી દેતા પેટ્રોલ છાંટી ને સળગી ગયો હતો તંત્રના વાકે પરિવારનો મોભી પરિવારે ગુમાવ્યો છે, જ્યારે તેઓના પુત્ર એ નવ ફૂટનો રસ્તો આપવામાં આવે તેવી માંગ કરી છે.મૃતક ચાર દિવસ થી વડોદરા સારવાર હેઠળ હતો,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કયા કારણોસર જમીન સર્વે કરવામાં આવે છે ? તેનો જવાબ તંત્ર ના આપતા રોષે ભરાયેલા આદિવાસીઓ ઢોલ નગારા સાથે નસવાડી મામલતદારને આવેદન પત્ર આપ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનીટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનીશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત

admin

જિલ્લા આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સેમીનાર યોજાયો.

admin

Leave a Comment