Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મોહત્સવ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો

નસવાડી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મોહત્સવ યોજાયો જેમાં 6.25 લાખની ખેડૂત સહાય આપવામાં આવી.

નસવાડી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મોહત્સવ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો.

નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલના હસ્તે કૃષિ મોહત્સવ શરૂ કરાયો હતો.

મોટી માત્રમાં ખેડૂતો હાજર રહ્યા હોય નસવાડી તાલુકા અને જિલ્લાના કૃષિ નિષ્ણાંતો ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતુ.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી ગામની મુલાકાત.

admin

છોટાઉદેપુરનાં મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય માં બાળાઓને ટ્રેક સુટ વિતરણ કરાયું

admin

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકાના કેવડી જૂથ પાણી પુરવઠા યોજનામાં ઘોળીસામલ ગામે બનેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટની મુલાકાત લીધી

admin

Leave a Comment