33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર ડભોઈ શાળામાં આધ્યા શક્તિ અંબેમાંના નવરાત્રિ પર્વની ઉજવણી

ડભોઇ શહેરના દયારામ કેળવણી મંડળ, સંચાલિત શ્રી એમ.એચ.દયારામ શારદા મંદિર,ડભોઈ. શાળામાં રોજ માં આધ્યા શક્તિ અંબેમાં ના નવરાત્રિ પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી. શાળાના શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ શાળામાં હાજર રહ્યા હતા. મંડળના પ્રમુખ શ્રી દિપકભાઈ જી.ભોઈવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા, એડમીનીસ્ટ્રેટિવ શ્રી યોગેશભાઈ પટેલ શાળાના સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા અને લાલજીભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ માતાજી ની આરતી અને સ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષકો,શિક્ષિકાઓ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના દ્વારા ગરબા,દોડિયું,ટીમલી, રાસ વગેરેની રમઝટ દ્વારા શાળામાં અનેરો ઉત્સાહ આવી ગયો અને નવરાત્રી પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

Le royaume mystérieux des probabilités pour des conquêtes au JackTop Casino

admin

Roulette Instant Withdrawal Real Money Play: A Comprehensive Review

admin

Déchiffrer l’Aléatoire au Regent Play Casino

admin

Leave a Comment