30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચોથા દિવસે પણ દબાણો પર ચાલ્યું બુલડોઝર

વડોદરામાં છેલ્લા 4 દિવસથી દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આજે સતત ચોથા દિવસે વડોદરા મહાનગર પાલિકાની દબાણ ટીમ વિહાર ટોકીઝથી લઈને શરાફી હોલ સુધી દબાણ પર ત્રાટકી હતી.દબાણ ટીમે લારીઓના દબાણો દૂર કર્યા હતા.આ દબાણની કામગીરી દરમિયાન ACP સહિત વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દબાણ શાખા કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકા ના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,દબાણ વિભાગે છ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ દરમિયાન કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

Related posts

ભગવાન બુદ્ધની અસ્થિનાં દર્શન કરવા માટે થાઇલેન્ડનાં મૌંક સાથે પ્રતિનિધિ મંડળ આવી પહોચ્યું

admin

વડાપ્રધાન મોદી વડોદરાની મૂલાકાતને લઈ વડોદરા શહેર પોલીસ સજ્જ.

admin

વડોદરા મહાનગરપાલિકાની રૂટિન રિવ્યૂ બેઠક: સ્વચ્છતા, સેનીટેશન અને ટેક્સ કલેક્શન પર ભાર

admin

Leave a Comment