Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

રામ નવમી નિમિત્તે વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ પૌરાણિક રામ મંદિર પાસે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રામ મંદિરમાં આરતી અને ભજન કીર્તન કરવામાં આવ્યો હતો તેમ જ ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રીરામના દર્શન પૂજન કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પુષ્પા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને ભગવાન ની આરતી નો આનંદ માણ્યો હતો.

Related posts

સાવલી તાલુકાના મંજુસર ખાતે સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવ, નવ દંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી

admin

વડોદરા શહેર હાથીખાનામાં બાળ મજૂરી કરાવનારા બે દુકાન સંચાલકોની ધરપકડ કરાઈ

admin

અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપુજાનું ભવ્યાતિભવ્ય આયોજન જૈનાચાર્ય પુર્ણ ચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી

admin

Leave a Comment