33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રેલ લીપી ના શોધક લુઈસ બ્રેઈલ ની 215 મી જન્મ જયંતી નિમિત્તે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા લૂઈ ની જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરિભાઈ અને એના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો….

ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઈલ જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા, ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઈલના પિતા, રેલે બ્રેઈલ, શાહી ઘોડાઓ માટે કાઠી બનાવાનું કામ કરતા હતા. 3 વર્ષની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઈલ તેના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઓજાર તેમની આંખ પર અથડાયું હતું. શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી, પરંતુ સમય વીતતા તેમની તકલીફ વધતી જ ગઈ. ત્યારે નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી, જેમને બ્રેઈલ લિપિ કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યારે આજે લુઈસ બ્રેઈલ ની 215 મી જન્મ જયંતી નિમિત્તે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા લૂઈ ની જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા હરિભાઈ અને એના ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

Related posts

વડોદરા S.S.G. હોસ્પિટલમાં મહિલાઓ પુરુષોના શૌચાલયમાં જવા મજબૂર

admin

એમ.એસ.યુનિવર્સિટીમાં S.Y.B.Comની પરીક્ષાની માર્કશીટ આજ દિન સુધી વિદ્યાર્થીઓને નહીં આપતા વિરોધ

admin

TP રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગામના એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાને કારણે મોત

admin

Leave a Comment