36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

નાના ભૂલકાઓ તથા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી

કાલાવડ ગીર ખાતે અનોખી રીતે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નાના ભૂલકાઓ તથા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી અનોખી રીતે પુણ્યતિથિ ઉજવની ઉદાહરણ પૂરું પાડ્યું વિસાવદર નજીક આવેલ કાલાવડ ગીર ના રહીશ ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈ ના ધર્મ પત્ની સ્વ ગીતાબેન અરવિંદભાઈ ગેગડા ની આજરોજ વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ હોય પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈ એ સમાજમાં એક અનોખું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાના નાના ભૂલકાઓને ભોજન અને ચોકલેટનું વિતરણ કરી દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી . વિસાવદરના છે ઝૂંપડાપટ્ટી વિસ્તારોમાં રહેતા મજુર લોકોના બાળકોને રૂબરૂ ત્યાં જઈ ભોજન કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને અનોખું ઉમદા કાર્યનો ઉદાહરણ સમાજમાં ઊભૂ કર્યું હતું. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર ખોડિયાર પરા ખાતે ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના મહા નિર્વાણ દિવસે ભાવભીની શ્રદ્ધાંજલિ

admin

ચિફ જસ્ટિસ ઓફ ઈંડિયા B. R ગવાઈ સાહેબને અપમાનિત કરનારને સખત સજા અપાવવા આવેદનપત્ર

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિવિધ સેવા કાર્યો સંપન્ન

admin

Leave a Comment