27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં વિજયાદશમી નિનીત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તા સેવીકાઓ દ્રારા સાવલી બજારમાં પથસંચલન

સાવલીમાં વિજયાદશમી નિનીત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તા સેવીકાઓ દ્રારા સાવલીના બસ્ટેન્ડ થી બજાર અને મુખ્યમાર્ગો પર પથસંચલન કરી શિવ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી

વડોદરા જિલ્લાના સાવલી માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સતાબ્ધીવર્ષ નીઉજવણી કરાઈ રહીછે ત્યારે સાવલી તાલુકા ની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ ની સેવીકાઓ દ્વ્રારા રાષ્ટ્રીયસેવિકા મોસીજી લક્ષ્મીબાઈ કેલકર એ રાષ્ટ્ર નિર્માણ માં મહિલાઓ નું સશક્ત યોગદાન રહે તેમાટે વિજયાદસમી એ સ્થાપના કરી હતી જે અનુસંધાને આજે સાવલી તાલુકા રાષ્ટ્રસેવિકા સંઘ દ્વ્રારા બસસ્ટેન્ડ થી મુખ્ય બજાર અને મુખ્યમાર્ગો પર પથસંચલન કર્યું હતું જેની શિવ પાર્ટીપ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારબાદ સતાબ્ધી વર્ષ ની ઉજવણી ના અન્ય કાર્યક્રમ યોજાયા હતાં

Related posts

સાવલીના APMC હૉલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું

admin

“મદર્સ ડે વિશેષ કાર્યક્રમ” – ઈન્ફિનાઇટ સ્કિલ્સ (Indu Classes) અને દિશા હેપીનેસ કોચ દ્વારા યોજાયું.

admin

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ તળાવમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

admin

Leave a Comment