33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓની પાણીગેટ પોલીસે ધરપકડ કરી

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની સામે ઝૂંપડા પાસે ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હજારોની માલમત્તા કબ્જે કરી હતી.

શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે શ્રાવણીયા જુગારની પણ ભરમાર જોવા મળી રહી છે. શહેર પોલીસ દ્વારા શ્રાવણીયો જુગાર પકડવામાં આવી રહ્યો છે, તેવામાં પાણીગેટ પોલીસે પણ શ્રાવણીયો જુગાર ઝડપાયો હતો. કિશનવાડી પારસ સોસાયટીની સામે આવેલ ઝૂંપરપટ્ટી પાસે જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની માહિતીને આધારે પાણીગેટ પોલીસની ટીમે રેડ કરતા પાંચ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી હજારોની માલ મત્તા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

વડોદરા શહેરના જામ્બુવા BSUP આવાસના મકાનની છતનાં પોપડા તૂટી ને વૃદ્ધા ઉપર પડતા વૃદ્ધાનું મોત

admin

વડોદરાના હેમંત વઢવાનાની ટીમ દ્વારા 9.5 ફૂટ નો મગર રેસ્ક્યુ કર્યો

admin

વડોદરાના બાજપાઈ નગરમાં ‘સેવા પખવાડિયા’ હેઠળ સ્વચ્છતા અભિયાન

admin

Leave a Comment