36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી

આજવા રોડના ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી છે. બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોઅરમાંથી 6 લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ લઈ ગયા હતાં. લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમણ ન્યુ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેમની હરીશ પેટ્રોલપંપની બાજુમાં ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં ધરાવે છે. બિલ્ડર 8મીએ સવારે સાઈટ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતા 6 લાખની ચોરી થયાનું જણાયું હતું.

Related posts

રાવપુરાના રાજા મનાતા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું

admin

“ઓપરેશન પરાક્રમ” અંતર્ગત બનાવટી ચલણી નોટો બનાવતા બે આરોપી ઝડપાયા

admin

ની સહાય બ્લાઈન્ડ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને ભજન કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment