Genius Daily News
Uncategorized

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર અસરગ્રસ્તોને રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પૂર અસરગ્રસ્તોને કેશડોલ તથા ઘરવખરીના રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે સૂત્રોચાર સાથે ગરીબોને ન્યાય આપો તેવી માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ પૂરગ્રસ્ત ના જુદા જુદા વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ની સાથે જિલ્લા કલેકટર બિજલ શાહ ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વડોદરા ના પૂર અસરગ્રસ્ત જુદાં જુદાં વિસ્તારમાં રહિશો ને કેશડોલ તથા ઘરવખરી ના રૂપિયા આપવામાં જે ભેદભાવ થઈ રહ્યો છે તે ના થવું જોઈએ ગરીબોને ન્યાય મળે અને વહેલી તકે પૂરગ્રસ્ત વિસ્તારના ગરીબ પરિવારોને કેશડોલ તથા ઘરવખડી ની સામગ્રી આપવામાં આવે છે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારાજિલ્લા કલેક્ટર બિજલ શાહ ઉગ્ર રજૂઆત કરી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરી અને જો ચાર પાંચ દિવસમાં કરી પરિવારોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવી

Related posts

અમદાવાદ તરફ જતી કારનો કપુરાઇ ચોકડી નજીક અકસ્માત

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન વિઘ્નહર્તાને નમ્ર આંખોએ વિદાય આપવામાં આવી

admin

વડોદરામાં પોલીસ-ફાયરનો ક્વિક રિસ્પોન્સ : કેનાલમાં કૂદેલી યુવતીનો આબાદ બચાવ

admin

Leave a Comment