32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ 200 ફરિયાદો પર કાર્યવાહી

રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યાજના વેપલા પર અંકુશ લગાવવા સરકાર એક્શનમાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસો વચ્ચે રાજયના જિલ્લાઓમાં ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વડોદરામાં પણ પોલીસ કમિશનરની આગેવાનીમાં વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી,આ ઝુંબેશ હેડળ આયોજિત લોક દરબારમાં 200 જેટલી ફરિયાદ આવી હતી જેની સામે તાપસ કરી જરુર લાગે કાર્યવાહી કરવામાં આવશે,સાથે જ 17થી વધુ વ્યાજખોરોને પાસા કરવમાં આવી છે,જયારે પોલીસ કમિશનરે 40થી વધુ લોકોને સરકારી યોજના અંતર્ગત લોનની સુવિધા અપાવી હતી.

વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં ગેરકાયટે નાણાં ધિરાણ અંગેની પ્રવૃતિઓ પાલતી હોય, આવી પ્રવૃતિના કારણે જાહેર જનતાને ઉથા વ્યાજદરે વ્યાજ ચુકવવું પડતુ હોય અને આવા વ્યાજના વિષચક્રમાં ફસાઇ જવાના કારણોસર ભોગબનનાર આત્મહત્યા કરી લે તેવા કિસ્સાઓ બનતા હોય છે. આવી ગેરકાયદેશર પ્રવૃત્તિ અટકાવવાના હેતુમર ગુજરાત રાજ્યના માન. ડી.જી.પી. સા.થી તરફથી તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી વ્યાજખોરો વિરૂધ્ધની ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપેલ છે, જે આધારે વડોદરા શહેરના મે પોલીસ કમિશર શ્રી નરસિમ્સ કોમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં પિપારનો ધંધો કરતા હોય, તેવા ઇસમો ઉપર કાયદેશરની કાર્યવાહી કરવાના ભાગરૂપે વડોદસ – આ ડ્રાઇવ દરમ્યાન ભોગબનનાર મુક્ત મને છે. જુદી નાણાંકીય યોજનાઓની માહીતી જાહેર જન માર્ગદર્શન આપેલ 01માં ખાસ ડ્રાઇવ/ઝુંબેશનું આયોજન કરી. 1 કરી શકે સાથોસાથે સરકારશ્રીની જુદી- પહોંચાડી શકાય તે હેતુસર સુચના અને

જે આપારે વડોદરા શહેરમાં એન-ર પધિક પોલીસ કમિશ્નર હો.લીના પાટીલ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-૩, વડોદરા શહેર હેઠળના મકરપુસ, માંજલપુર, કપુરાઇ, પાણીગેટ, વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નાગરીકો વ્યાજખોરો વિરૂધ્ધ પોતાની રજુઆત કરી શકે તે માટે તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ ONGC કોમ્યુનિટી હોલ, મકરપુરા, વડોદરા શહેર ખાતે કલાક-૧૭/૦૦ વાગ્યાથી કલાક-૧૯/૩૦ વાગ્યા સુધીનું વડોદરા શહેરના મે. પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમાર સાહેબ નાઓના અપ્રાકૃતામાં આયોજન કરેલ જેમાં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશ્નર ડો.લીના પાટીલ શાહેબ, ઝોન-રૂ તથા નાશબ પોલીસ કમિશ્નર જુલી કોઠીયા સાહેબ ઝોન-૧, તથા નાયબ પોલીસ કમિશ્નર થય સોની સાહેબ, ઝોન-ર, તથા નાથબ પોલીસ કમિશ્નર પત્તા મોમાયા સાહેબ, ઝોન-૪, તથા નાયબ પોલીય કમિશ્નર યુવરાજસિંહ જાડેજા સાહેબ, ક્રાઇમ બ્રાંચ તથા નાણાપિરપાર કચેરીના અધિકારીથી તથા ઓ.એન.સી.સી.ના ડાયરેક્ટરથી તથા આશરે ૫૦૦ નાગરીકો તથા પ્રેસ મીડીયાના રીપોર્ટશે વિગેરે હાજર રહેલ જેમાં વડોદરા શહેરના મે પોલીસ કમિશ્નર શ્રી નરતિષ્ટા કોમાર લાટેલ નાઓએ આ બાબતે વડોદરા શહેરના પ્રજાજનોને આવા દુષણનો ભોગ બનેલ હોય તો અત્યારે પોલીસનો સંપર્ક કરી સ્થળ ઉપર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ તેમજ જાહેર નાગરીકોને પોલીશ બરા તેઓની જરૂરી મદદ કરીને એક પાસેથી લોન અપાવવા લગતની જરૂરી કાર્યવાહી કરી નાગરીકોને બેંક પાસેથી લોન મંજૂર કરાવવા લગતની કાર્યવાહી કરી કુલ-કપ લાભાર્થીઓને જુદી-જુદી બેંકના અધિકારીશ્રીઓ મારફતે કુલ રૂપીયા ૧,૨૨,૭3,000/- ની કમના લોન સેક્શન લેટર આપવામાં આવેલ.

Related posts

ONGC કોલોનીમાં બંગાળી સમાજ દ્વારા સરસ્વતી પૂજાની ભવ્ય ઉજવણી

admin

મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ…..

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સેવા સદન ખાતે લગાવેલા ફાયર સેફટી બોટલ શોભાના ગાંઠીયા બરાબર

admin

Leave a Comment