43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની સાથે બિભત્સ હરકતો કરતા પ્રોફેસરની ધરપકડ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, ‘મેં આવું કશું કર્યું નથી.’

Related posts

ડભોઈ પંથક સફેદ ચાદરમાં લપેટાયું : નવા વર્ષની શરૂઆતમાં જ ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત

admin

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોકસભા બાદ મુલતવી, 19 તારીખે ફરી મળશે

admin

હરપળે પરિવારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાય સાથે ચિનાબ રેલ બ્રિજનું ડેકોરેશન કરવામાં આવ્યું

admin

Leave a Comment