રાહુલ ગાંધી પર હુમલા ને લઈને વિરોધ પ્રદર્શન
રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા કોંગ્રેસી નેતાઓ
ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ સાથે કોંગ્રેસ ના કાર્યકરો નું ઘર્ષણ
કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ રબારી ને ધક્કો વાગતા મામલો બીચકયો
કોંગ્રેસ ના કાર્યકરોએ જમીન પર બેસી ધરણા કર્યા
ડીસીપી અભય સોનીને ભાજપ નો ખેસ પહેરી લેવા કહ્યું
આ અધિકારીઓ ભાજપ ના નેતા ને સલામ કરે છે
કોંગ્રેસ ના નેતાઓને ધક્કા મારવામાં આવે છે
પ્રજા રાહુલ ગાંધીને પ્રેમ કરે તે આવા લોકોને ગમતું નથી
કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે પણ ગેરવર્તણૂક નો આરોપ

