27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં કારોલ ગામે ગામ તળ વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ

ચુડા તાલુકાનાં કારોલ ગામે ગામ તળ વિસ્તારમાં અજગરે દેખા દેતાં વન વિભાગની ટીમે ત્વરિત જાણ કરવામાં આવી હતી.ત્યારે વન વિભાગની ટીમ સત્વરે સ્થળ પર પહોંચી જઈ અજગરનું રેસ્ક્યુ કરી પ્રાથમિક મેડિકલ તપાસ કરાવી તંદુરસ્ત જણાતા તેને તેનાં કુદરતી સ્થાને સહી સલામત છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવી,ઈ.ચા.ફોરેસ્ટર સી.કે.ચોસલા તથા વાઇલ્ડ રેસ્ક્યૂયર ભરતસિંહ ઝાલા,વેટરનરી ડૉ.પલક વૈદ્ય,રણજીતસિંહ જાદવ,લખધીરસિંહ જાદવ,અગરસંગભાઈ વાળા, રણજીતસિંહ પઢિયાર સહિત કારોલ અને મોજીદડ ગામનાં ગ્રામજનોએ સહકાર આપ્યો હતો.

Related posts

ચુડા પોલીસે ચચાણા ગામની 4.30 લાખની મત્તા ચોરીનાં રીઢા ગુનેગારને અચારડા ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

admin

ચુડા તાલુકાનાં જેપર ગામે કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું.

admin

ચુડા વિસ્તારનાં લોકોને બોટાદ તરફ જવા માટે નર્મદા નહેર પરનો વોકળો ચઢવો જીવનું જોખમ

admin

Leave a Comment