છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લાંબા સમય પછી જાહેર થઈ હતી. અને આજે મતદાન પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે. છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડમાં 28 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી દરેક મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી. અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

