31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નવાપુરા પોલીસની શિંદે કોલોનીના મકાનમાં રેડ,દારૂની મહેફિલ માણતા 9 ઈસમો ઝડપાયા

નવાપુરા પોલીસે શિંદે કોલોની ના ઘર નંબર 29 માં રેડ કરી દારૂની મહેફિલ માણી રહેલા નવ ઈસમોને ઝડપી પાડી તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા : શહેર નવાપુરા પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન કંટ્રોલરૂમથી વર્ધી મળી હતી કે શિંદે કોલોનીના ઘર નંબર 29 માં કેટલાક ઇસમો ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે.જેથી નવાપુરા પોલીસ મથકની ટીમે શિંદે કોલોની ખાતે પહોંચી ઘર નંબર 29 માં રેડ કરતા નવ ઈસમો દારૂની મહેફિલ મારતા ઝડપાઈ ગયા હતા.પોલીસે સ્થળ ઉપરથી હિતેશ ખારવા હિમલેશભાઈ ખારવા અનિલભાઈ ખારવા હિરેનભાઈ ખારવા દિપેશ ખારવા દિનકરભાઇ ખારવા પરેશ ખારવા મુકેશભાઈ શર્મા અને આશિષ ખારવાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

સાવલીમાં આંગણવાડી અને તેડાગર કાર્યકરો ત્રિદિવસીય હડતાળ પર, પગાર વધારાની માંગ ઉગ્ર

admin

વડોદરામાં ટ્રાફિક પોલીસની રોંગસાઈડ ડ્રાઇવ શરૂ

admin

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા એક દિવસની બેંક હડતાળ, વડોદરામાં SBI સામે દેખાવો

admin

Leave a Comment