43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી વરસાદી પાણી

વોર્ડ નંબર 16 માં વિવિધ સોસાયટીઓ ના માર્ગો પર ભરાયા છે વરસાદી પાણી

આદિત્ય હાઇટ્સ ઓરબીટ સહિતના ફ્લેટ અને બંગલા ના માર્ગો પર ભરાયા વરસાદી પાણી

ત્રણ ત્રણ દિવસ સુધી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકો પરેશાન

બાળકોને સ્કૂલે મોકલવા પણ પડી રહ્યું છે અઘરું

વારંવારની રજૂઆત કરવા બાદ પણ તંત્રના પેટનું નથી હલતું પાણી

કોર્પોરેશન દ્વારા હાઇવે પર કાંસ ને બે ભાગમાં વહેંચતા નાગરિકો હેરાન

પૂર્વ વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં નાગરિકોને ભારે નુકસાન

વૃંદાવન ચાર રસ્તા થી બાપોદ તરફ જતી ખાલીખમ

વૃંદાવન ચાર રસ્તાથી કપૂરઇ તરફ જતી કાસ માં ભરપૂર પાણી

કાંસ માંથી પાણીનો નિકાલ નહી થતા વિસ્તાર પ્રભાવિત

Related posts

Ihr Weg zu Gewinnen im PlatinCasino

admin

Révolutionner le gameplay au StoneVegas Casino

admin

Exploring the History of Skin Fetish Studios

admin

Leave a Comment