43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં તોફાની તત્વોને પોલીસનો ડર નથી? માંજલપુરમાં જાહેરમાં મારામારી

વડોદરાના માંજલપુરમાં જ્યુપિટર ચાર રસ્તા પર જાહેરમાં મારામારનો બનાવ સામે આવ્યો છે, શાકભાજી બાબતે તકરાર થતા તોફાની તત્વોએ શાકભાજીના વેપારીને ઘેરી માર્યો માર માર્યો હતો,લાકડી, તિક્ષ્ણ હથિયાર સાથે 10 થી વધુ લોકો તૂટી પડ્યા હતાં.હુમલામાં વેપારીને માથા, હાથ અને શરીર પર પહોચી ગંભીર ઈજા થઇ હતી. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 4 આરોપીની ધરપકડ કરી હતી જયારે અન્ય આરોપીઓ ફરાર છે.ઉલ્લેખનીય છે કે,મારામારીની ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

Related posts

શહેરમાં પૂરની સ્થિતી અંગે જાણ હોવા છતા ઝૂ તંત્ર દ્વારા પ્રાણીઓને બચાવવા માટે યોગ્ય પગલાં ન લેવાતા મુંગા પશુઓના મોત

admin

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરાદ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો

admin

વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા 10% નો ભાડા વઘારો કરાયો

admin

Leave a Comment