27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વોર્ડ નંબર 17 માં ચાર વિસ્તારમાં ૧ કરોડ ૬૫ લાખના ખચે રોડ, રસ્તા, ગટર અને પેવર બ્લોકનું ખાત મુર્હૂત

વડોદરા શહેર માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટો ની મંજૂર કરાયેલા કામો ને આજે વોર્ડ નંબર 17 માં એક કરોડ 65 લાખના ખર્ચે ખાત મુર્હૂત કરવામાં આવ્યું જેમાં દંતેશ્વર ખાતે પથ્થર પેવીંગ નું કામ, મુખ્ય રસ્તો કાચો-પાકો અને કારપેટ સિલકોટ કરવાનું કામ, તરસાલી વિશાલનગર મેઇન રોડ રસ્તા બનવાની કામગીરી, માંજલપુર વિસ્તાર માં આવેલ શાંતિકુંજ સોસા. થી ગટર લાઇન નાખવાની કામગીરી જેવી ચાર વિસ્તારોમાં રૂપિયા એક કરોડ અને 65 લાખના ખર્ચે રોડ રસ્તા ગટર બનાવવામાં આવનાર છે જેનું આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુરતમાં સ્થાનિક લોકો, સ્થાનિક નગર સેવકો, સાથે માંજલપુર ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે

Related posts

તિથિ પ્રમાણે આજે મ્યુનિ. કાઉન્સિલર તથા પૂર્વ વિપક્ષી નેતા સમાજ સેવી એવા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ (ભથ્થુભાઇ)ના જન્મદિવસ નિમિત્તે સવારથી જ રાજકીય, ધાર્મિક આગેવાનો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

admin

પંચમ પાર્ટી પ્લોટના ફરાસખાના ગોડાઉનમાં આગ..

admin

ડભોઈ શોભાનાં ગાંઠિયા જેવી 120 લાઈટો ! કરોડના બ્રિજ પર અંધારપટ તંત્ર કયારે જાગશે..

admin

Leave a Comment