વડોદરાવડોદરા જિલ્લોસમા પોલીસ દ્વારા 230 કિલો અફીણ ના ડોઢા ઝડપી પાડયા by adminAugust 1, 2024August 1, 2024080 Share0 સમા પોલીસને મળી મોટી સફળતા ધુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો મુદ્દા માલ બાતમીના આધારે રાખવામાં આવી હતી વોચ આશરે 6 લાખ જેટલાનો માલ હોવાની વાત અમદાવાદ પાસિંગ ખાનગી ગાડી માંથી ઝડપી પાડવામાં આવ્યું