વડોદરાના કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા હિન્દી સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું છે આયોજન સંસ્કૃત સપ્તાહ મહોત્સવતારીખ 6 થી 12 ઓગસ્ટ 2025 ત્રિ દિવસે ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી જે કારેલીબાગ હિન્દી શ્રીકૃષ્ણ વિદ્યાલયથી બહુચરાજી મંદિરથી વેદ મંદિર થી સરદાર વિનય સ્કૂલથી લઈને deo કચેરી પહોંચી હતી સ્કૂલના બાળકો 15 જેટલી સ્કૂલો બાળકોએ આ સપ્તાહમાં ભાગ લીધો હતો સંસ્કૃતનું મહત્વ લોકોને ખબર પડે જે હેતુસર થીબેનરો સાથે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી જેમાં ડી.ઈ.ઓ. અધિકારી મુકેશ પાંડે . મીતાબેન શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી . એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિલિનભાઈ પટેલ વડોદરા તથા સ્કૂલના ટીચરો આ રેલીમાં જોડાયા હતા લોકોને સંસ્કૃત જ્ઞાન મળે તે હેતુસર સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

