Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુનાઇટેડ વે માં ગઈકાલે ફરી બબાલના દ્રશ્યો જોવા મળ્યા

યુનાઇટેડ વે નવરાત્રી દરમિયાન સતત વિવાદોમાં આવી રહ્યું છે

છોકરીઓ લાઈનમાં ગરબા રમતી હતી ત્યારે મસ્તીખોર છોકરાઓ તેમની પાછળ પાછળ ગરબા રમી રહ્યા હતા ત્યારે એકદમ બબાલ થઈ અને છોકરાએ છોકરીઓ સાથે માથાકૂટ કરીને હાથાપાઈ કરવાની કોશિશ કરી જે વીડિયોમાં દેખાઈ આવે છે…

યુનાઇટેડ વે ગરબા હવે વિવાદોનું કેન્દ્ર ગણાય રહ્યું છે

જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો બહુ મોટું ઉગ્ર સ્વરુપ ગરબા માં ધારણ થઈ શકે છે એવું લાગી રહ્યું છે….

Related posts

વડોદરામાં આન બાન અને શાન સાથે ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા નીકળી

admin

ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા શનિ મંદિરમાં ચોરી, પોલીસ નાઈટ પેટ્રોલિંગ પર સવાલ

admin

ડભોઈ શહેર તાલુકામાં વાતાવરણમાં આવ્યો એકા એક પલટોભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી પરિસ્થિતિ

admin

Leave a Comment